profile

Pravin Baldaniya

5/5

Your Europe Question Answered - Guaranteed Reply

Best Seller DM Service

તમે રાહ જોઈને થાકી ગયા છો? હવે સવાલ પૂછવા માટે લાઈન તોડીને આગળ આવો.

Please add your complete question when you book, as I can only answer once.

આ સર્વિસ એવા લોકો માટે છે જેમને યુરોપ જવા વિશે (વિઝા, જોબ, સ્ટડી, ખર્ચ કે એજન્ટની ખરાઈ) તાત્કાલિક અને સાચું માર્ગદર્શન જોઈએ છે.

તમને શું મળશે (What You Get):

  1. ઝડપી જવાબ: 24 કલાકમાં તમારા Inbox માં સીધો અને સાચો જવાબ.
  2. ફક્ત સત્ય: તમારા પૈસા બચાવવા અને ભૂલો ટાળવા માટે સીધી વાત, કોઈ ખોટા વાયદા નહીં.

કેવી રીતે ઉપયોગ કરવો (How to Use):

  1. બુકિંગ વખતે તમારો સૌથી અગત્યનો 1 જ સવાલ સ્પષ્ટ લખો. (દા.ત., "શું મારું પ્રોફાઈલ Blue Card માટે યોગ્ય છે?")
  2. આ સર્વિસ ફક્ત એક જ વારના લેખિત જવાબ માટે છે.

ખાસ નોંધ: આ ફક્ત એક વારના, લખેલા જવાબ માટે છે. જો તમારે વધારે સવાલો પૂછવા હોય કે લાંબી સલાહ જોઈતી હોય, તો પછી 1-on-1 Call જ બુક કરાવજો.

1 x Your Europe Question Answered - Guaranteed Reply
$8
Total
$8
Note: Prices shown are converted to your currency & may vary slightly at the payment gateway.
$8$16
Your Europe Question Answered - Guaranteed Reply with Pravin Baldaniya