પરિવાર સંબંધિત કાનૂની માર્ગદર્શન

5
પરિવાર સંબંધિત કાનૂની માર્ગદર્શન
2,5003,000
15 mins

હું નિરંજના જાની, અનુભવી લીગલ કાઉન્સેલ, ફેમિલી કોર્ટ કાઉન્સેલર અને સોશ્યલ વર્કર, તમારી સમસ્યાઓને સમજદારીપૂર્વક અને કાનૂની રીતે ઉકેલવા માટે માર્ગદર્શન આપું છું. મારો હેતુ તમને તમારી હકોની સમજ આપવાનો અને દરેક માટે ન્યાયપૂર્ણ, માનવિય અને શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો છે.

"જીવન અમૂલ્ય છે એને આત્મહત્યા કરી પૂર્ણવિરામ ના કરો"

આર્થિક, સામાજિક, પ્રેમ સંબંધ કે પારિવારિક સમસ્યાઓથી મુંજાઈને આત્મહત્યા ન કરો. આત્મહત્યા કરતા પહેલા ચોક્કસપણે સંપર્ક સાંધો અને તમારી સમસ્યાનોcસલાહ સૂચનથી ઉકેલ લાવી આત્મહત્યા ટાળો.(વ્યક્તિ અને વ્યક્તિત્વ વિશેષ છે અમારા માટે આપની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રહેશે. આપની સમસ્યા નો ગુપ્ત રીતે સમાધાન પૂર્વક નો નિકાલ કરવામાં આવશે.


જીવન અમૂલ્ય છે એને કોર્ટ કચેરી, પોલીસ સ્ટેશન ના ધક્કા ખાઈકરી ને સમય શક્તિ અને નાણાં નો વ્યય ન કરો .ફેમિલી પ્રોબ્લેમ,વ્યાપારિક, વ્યવહારિક, જમીન વિવાદ,તમામ પ્રકાર ની સમસ્યા નો વાટાઘાટ અને સમજૂતી પૂર્ણ મિટિંગ દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે વર્ષો જૂની મેટર નો નિકાલ કરી આપવામાં આવશે, શાંતિ અને સલામતી પૂર્ણ જીવન ચિંતામુક્ત જીવન ...તમને રોગમુક્ત અને લાંબુ આયુષ્ય પ્રદાન કરશે

સમસ્યા ઓનાં અલ્પવિરામને પુર્ણવિરામ કરો.

આર્થિક, સામાજિક, પ્રેમ સંબંધ કે પારિવારિક સમસ્યાઓથી મુંજાઈને આત્મહત્યા ન કરો. આત્મહત્યા કરતા પહેલા ચોક્કસપણે સંપર્ક સાંધો અને તમારી સમસ્યાઓ નોસલાહ સૂચનથી કોર્ટ અને પોલીસ સ્ટેશન બહાર ઉકેલ લાવી આત્મહત્યા ટાળો.(વ્યક્તિ અને વ્યક્તિત્વ વિશેષ છે).

  1. જમીન મકાન ને લગતી કોર્ટ અને પોલીસ સ્ટેશન ની કાર્યવાહી નો સરળતાથી સમાધાન પૂર્વક મધ્યસ્થી થી કેસ નિકાલ કરવામાં આવશે.
  2. કોર્ટ કેસો માટે સરકારી સહાય નુ માર્ગદર્શન આપવામાં આવશે.
  3. કોર્ટે કેસ ની લીગલ કાર્યવાહી યોગ્ય ફી સાથે કરી આપવામાં આવશે.
  4. પારિવારિક સમસ્યાનુ કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશનની બહાર સમાધાન કરી આપીશું

આ સેશન દરમિયાન તમે કરી શકશો:

  • તમારા કેસ વિશે ખુલ્લેઆમ ચર્ચા
  • કાનૂની વિકલ્પો અને પ્રક્રિયા અંગે સમજ મેળવવી
  • મધ્યસ્થી અથવા સમાધાન માટે માર્ગદર્શન મેળવવું
  • પરિવારના વિવાદોને શાંતિપૂર્ણ રીતે હલ કરવાના ઉપાય શીખવા


👩‍⚖️ સેવા ક્ષેત્ર:

  • ફેમિલી મેટર (છૂટાછેડા, બાળકની કસ્ટડી, મેન્ટેનન્સ)
  • ડોમેસ્ટિક વાયોલેન્સ અને પ્રોટેક્શન કેસ
  • સિવિલ અને ક્રિમિનલ કેસની પ્રાથમિક સલાહ
  • પ્રોપર્ટી, ઇનહેરીટન્સ અને વિવાદી મામલાઓમાં માર્ગદર્શન
  • કોર્ટ પ્રોસેસ અને ડોક્યુમેન્ટ તૈયારી માટે સહાય

💬 શા માટે મારી સાથે જોડાવું:

  • સંપૂર્ણ ગુપ્તતા અને વિશ્વાસપૂર્ણ સલાહ
  • કાયદાકીય બાબતોની સ્પષ્ટ સમજ અને યોગ્ય દિશા
  • અનુભવી અને સહાનુભૂતિપૂર્ણ અભિગમ
  • પ્રેક્ટિકલ ઉકેલ અને માર્ગદર્શન

🕊️ મારું ધ્યેય:

તમારું માનસિક અને કાયદાકીય સંતુલન જાળવીને યોગ્ય નિર્ણય સુધી પહોંચાડવું. દરેક વ્યક્તિને પોતાના હક્કની જાણ અને સુરક્ષા મળવી — એ જ મારું લક્ષ્ય છે.

📞 આજે જ સત્ર બુક કરો, તમારી સ્થિતિને સમજો અને યોગ્ય કાયદાકીય પગલું ભરવા માટે માર્ગદર્શન મેળવો.