આજના સમયમાં મોટાભાગની matrimonial platforms પર:
❌ ભારે monthly fees
❌ Limited contacts
❌ Locked profiles
❌ Contact number જોવા માટે extra payment
❌ Fake અને Unverified Profiles
❌ Direct Communication નો અભાવ
અને છતાં પણ genuine connections ની કોઈ ખાતરી નથી.
એટલે જ અમે લઈને આવ્યા છીએ નાતો — સંબંધો નું નવું સરનામું
એક એવી trusted matrimonial community જ્યાં સંબંધો transparency અને trust પર આધારિત છે.
નાતો એ Gujarati matrimonial community છે જ્યાં families અને individuals સીધા verified WhatsApp groups દ્વારા જોડાઈ શકે છે.
અહીં તમે:
✅ Direct biodata exchange કરી શકો છો
✅ Verified profiles સાથે connect થઈ શકો છો
✅ Hidden contacts વગર વાતચીત કરી શકો છો
✅ એક જ paymentમાં આખું વર્ષ access મેળવી શકો છો
Admin-managed verified Gujarati families ના WhatsApp groups માં સીધો access.
Interested families સાથે directly biodata exchange — કોઈ restriction નહીં, કોઈ delay નહીં.
અમારી team દ્વારા manually review પછી જ profile community માં add થાય છે.
Algorithms નહીં — real families વચ્ચે real conversations. સ્વાભાવિક ઓળખ.
No joining fees, join free membership
Profile જોવા, contact connect કરવા — ક્યારેય extra payment નહીં.
👨👩👧 ગુજરાતી Families
💍 Marriage Seekers
🌍 NRI ગુજરાતી Families
🤝 Genuine Match શોધનાર Parents
✔️ લોકો જે expensive matrimonial apps થી કંટાળી ગયા છે
અમે માનીએ છીએ કે સંબંધો વિશ્વાસથી બને છે, restrictions થી નહીં.અટલે અહીં:
✔️ No locked profiles
✔️ No hidden contact numbers
✔️ No extra charges for connecting
દરેક profile genuine રહે તે માટે registration સમયે જરૂરી છે:
📄 Biodata
🪪 એક Verified Document
આ પ્રક્રિયા community ને વધુ safe અને trusted બનાવે છે.
Naato member બનવામાં માત્ર ૨૪ કલાક લાગે છે.
Registration પૂર્ણ કરો
1️⃣ Registration કરો
તમારી basic details ભરો — ૫ minutes થી ઓછો સમય.
2️⃣ Biodata અને Documents Submit કરો
તમારી biodata અને એક verified government ID (Aadhaar / PAN / Passport) share કરો. આ community ની safety ખાતર જરૂરી છે.
3️⃣ Profile Verification
અમારી admin team દરેક profile manually review કરે છે. Approval સામાન્ય રીતે ૧૨–૨૪ કલાકમાં.
4️⃣ Community માં Welcome
Approval પછી તમને relevant verified WhatsApp groups માં add કરવામાં આવશે.
અમે શું બનાવી રહ્યા છીએ
સાર્થક સંબંધ ત્યારે જ બને, જ્યારે families safe અને respected feel કરે — algorithms ના push notifications થી નહીં.
કોઈ locked features નહીં. કોઈ hidden costs નહીં. કોઈ information છુપાવવામાં નહીં. દરેક family ને informed decisions નો અધિકાર છે.
નાતો database નથી — એ એક living community છે, જ્યાં real families ની real conversations lifetime relationships બનાવે છે.
Verification થી Admin support સુધી — અમારું કામ families ને વિશ્વાસ અને ગૌરવ સાથે match શોધવા દેવાનું છે.
Community Commitment: નાતો નો ઉદ્દેશ safe અને genuine matrimonial community બનાવવાનો છે. કોઈ પણ fake, misleading કે inappropriate profile ને તાત્કાલિક remove કરવામાં આવશે. Community ની integrity જાળવવી — એ અમારી અને દરેક member ની જવાબદારી છે.
નાતો Community માં જોડાઓ
સાચા સંબંધ ની શોધ સાચા રસ્તે કરો — verified profiles, full transparency અને એક community જે ખરેખર care કરે.