"Std 10 Social Science Master Notes with Dangar Purna

Dangar Purna

profile

"Std 10 Social Science Master Notes

profile
Digital Product

About this product

"નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2025 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં સફળતા મેળવવા માટે આ મટીરીયલ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

આ મટીરીયલમાં તમને શું મળશે?

પ્રકરણ મુજબ IMP પ્રશ્નો: દરેક ચેપ્ટરમાંથી પરીક્ષામાં વારંવાર પૂછાતા મહત્વના પ્રશ્નો અને તેના સરળ જવાબો.

નવી બ્લુપ્રિન્ટ મુજબ: ગુજરાત બોર્ડ (GSEB) ની નવી પરીક્ષા પદ્ધતિ અને બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલી નોટ્સ.

નકશા પૂર્તિ અને ટૂંકા પ્રશ્નો: વિભાગ-A અને નકશામાં પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે ખાસ વિભાગ.

સરળ ભાષામાં સમજૂતી: અઘરા મુદ્દાઓને મુદ્દાસર અને સરળ રીતે સમજાવવામાં આવ્યા છે જેથી તમે જલ્દી યાદ રાખી શકો.

60