Services

Video meeting . 40 mins

Property & Investment Consultation

Real Estate Consultation
1,100
Popular

About me

!! હર હર મહાદેવ !! " Apna Realty " માં આપનું સ્વાગત છે. જો આપ પ્રોપર્ટી ખરીદવા કે વેચવા અંગે ૧- ઓન -૧ પર્સનલ માર્ગદર્શન (પેપર્સ, લોન અને સાચી માર્કેટ વેલ્યુ) મેળવવા માંગો છો, તો અમારો વન ટાઈમ કન્સલ્ટેશન સ્લોટ બુક કરી શકો છો. તેની ફી ₹૧૧૦૦/- છે. અમદાવાદ (ખાસ કરીને મણિનગર અને આસપાસના વિસ્તારો) માં છેલ્લા ૮ વર્ષના રિયલ એસ્ટેટ અનુભવ સાથે, હું તમને પ્રોપર્ટી ખરીદવા કે વેચવા અંગે સાચું અને ટેકનિકલ માર્ગદર્શન આપીશ. મિટિંગ પોઇન્ટ્સ ૧. માર્કેટ વેલ્યુ ચેક: તમે જે પ્રોપર્ટી જોવા માંગો છો તેની સાચી બજાર કિંમત (Market Value) શું છે? ૨. લીગલ અને પેપર્સ: પ્રોપર્ટીના (Title Clearance) ચેક કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? ૩. બજેટ અને હોમ લોન: તમારા બજેટ પ્રમાણેની બેસ્ટ પ્રોપર્ટી અને કઈ બેંકમાંથી ઓછા વ્યાજે લોન મળી શકે? ૪. હિડન ચાર્જીસ: બિલ્ડર કે માલિક કયા છુપા ચાર્જ વસૂલી શકે છે, તેનાથી કેવી રીતે બચવું? નવી પ્રોપર્ટી લેવામાં ઉતાવળ કરવાથી લાખોનું નુકશાન થઈ શકે છે. તમારો કિંમતી સમય સ્લોટ બુક કરો અને સાચો નિર્ણય લો.